Online Bible

- Advertisements -




કલોસ્સીઓ 2:17 - પવિત્ર બાઈબલ

17 ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ તો થનાર વાતોનો પડછાયો છે, પણ શરીર ખ્રિસ્તનું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 આ બધી બાબતો થનાર બાબતોનો પડછાયો છે. ખ્રિસ્ત તે જ વાસ્તવિક્તા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.

See the chapter Copy




કલોસ્સીઓ 2:17

Follow us:

Advertisements


Advertisements