પ્રે.કૃ. 9:7 - પવિત્ર બાઈબલ7 શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 શાઉલની સાથે મુસાફરી કરી રહેલા માણસો સ્તબ્ધ થઈ ગયા; તેમણે અવાજ તો સાંભળ્યો, પણ કોઈને જોઈ શક્યા નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેની સાથે ચાલનારાં માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ. See the chapter |