પ્રે.કૃ. 9:33 - પવિત્ર બાઈબલ33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો, તે પક્ષઘાતી હતો, અને આઠ વરસથી ખાટલે પડેલો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 ત્યાં તે એનિયસ નામના એક માણસને મળ્યો; તેને લકવા થયો હતો અને આઠ વર્ષથી પથારીવશ હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો. See the chapter |