પ્રે.કૃ. 8:23 - પવિત્ર બાઈબલ23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.23 કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે. See the chapter |