Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 7:57 - પવિત્ર બાઈબલ

57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

57 મોટી બૂમ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા. પછી તરત જ તેઓ એકી સાથે તેની તરફ ધસ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેઓ એકસાથે તેના પર ધસી આવ્યા.

See the chapter Copy




પ્રે.કૃ. 7:57

Follow us:

Advertisements


Advertisements