Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 7:49 - પવિત્ર બાઈબલ

49 ‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજ્યાસન છે. પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે. તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો? એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 ‘આકાશ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાદાસન છે; તો તમે મારે માટે કેવું મંદિર બાંધશો?’ એમ પ્રભુ કહે છે, અથવા ‘મારું વિશ્રામસ્થાન ક્યું હોય?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

49 ‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજયાસન છે, અને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે માટે કેવું ઘર બાંધશો? મારે માટે આરામ કરવાનું સ્થળ કયાં છે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 ‘સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?

See the chapter Copy




પ્રે.કૃ. 7:49

Follow us:

Advertisements


Advertisements