પ્રે.કૃ. 7:30 - પવિત્ર બાઈબલ30 “ચાળીસ વરસ પછી મૂસા સિનાઇ પર્વતના રણ પ્રદેશમાં હતો. ત્યાં દૂતે તેને ઝાડીઓ મધ્યે અગ્નિ જ્વાળામાં દર્શન દીધું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ચાળીસ વરસ પૂરાં થયાં ત્યારે ઈશ્વરદૂતે સિનાઈ પહાડના રાનમાં ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 “ચાલીસ વર્ષ વીત્યા પછી સિનાઈ પર્વત પાસેના રણપ્રદેશમાં બળતા વૃક્ષની જ્વાળામાં દેવદૂતે મોશેને દર્શન દીધું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. See the chapter |