Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 7:3 - પવિત્ર બાઈબલ

3 દેવે ઈબ્રાહિમને કહ્યું, ‘તારો દેશ અને તારા લોકોને છોડીને તે દેશમાં જા જે હું તને બતાવીશ.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કહ્યું, ‘તું તારા દેશમાંથી તથા તારાં સગાંમાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ‘તારું કુટુંબ તથા તારો દેશ તજીને જે દેશ હું તને બતાવું ત્યાં જા.’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કહ્યું કે, ‘તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે’.

See the chapter Copy




પ્રે.કૃ. 7:3

Follow us:

Advertisements


Advertisements