પ્રે.કૃ. 5:8 - પવિત્ર બાઈબલ8 પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?” સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે પિતરે તેને પૂછયું, “મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી?” તેણે તેને કહ્યું, “હા, એટલી જ કિંમતે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પિતરે તેને પૂછયું, “તેં તથા તારા પતિએ શું આટલી જ કિંમતે જમીન વેચી હતી?” તેણે જવાબ આપ્યો, “હા, એટલી જ કિંમતે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે. See the chapter |