પ્રે.કૃ. 5:1 - પવિત્ર બાઈબલ1 અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 અનાન્યા નામે એક માણસ હતો. તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પોતાની કેટલીક માલમિલક્ત વેચી નાખી, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. See the chapter |