Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 3:9 - પવિત્ર બાઈબલ

9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 સર્વ લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો;

See the chapter Copy




પ્રે.કૃ. 3:9

Follow us:

Advertisements


Advertisements