પ્રે.કૃ. 3:3 - પવિત્ર બાઈબલ3 તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેણે પિતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પિતર અને યોહાનને અંદર પ્રવેશતા જોઈને તેણે ભીખ માગી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી. See the chapter |