Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 3:23 - પવિત્ર બાઈબલ

23 અને જો કોઇ વ્યક્તિ તે પ્રબોધકની અવજ્ઞા કરશે તો, પછી તેનું મૃત્યુ થશે, અને દેવના લોકોથી તે જુદો પડશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 જે કોઈ એ સંદેશવાહકનું નહિ સાંભળે, તે ઈશ્વરના લોકમાંથી અલગ કરાશે અને તેનો નાશ કરવામાં આવશે.’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.

See the chapter Copy




પ્રે.કૃ. 3:23

Follow us:

Advertisements


Advertisements