Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 25:4 - પવિત્ર બાઈબલ

4 પરંતુ ફેસ્તુસે જવાબ આપ્યો, “ના! પાઉલને કૈસરિયામાં રાખવામાં આવશે. હું જલદીથી મારી જાતે કૈસરિયા જઈશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો, “પાઉલને કાઇસારિયામાં ચોકીમાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસમાં જવાનો છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 ફેસ્તસે જવાબ આપ્યો, “પાઉલને કાઈસારિયા જેલમાં પૂરવામાં આવ્યો છે, અને હું પણ ત્યાં જલદી પાછો જવાનો છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું.

See the chapter Copy




પ્રે.કૃ. 25:4

Follow us:

Advertisements


Advertisements