પ્રે.કૃ. 22:2 - પવિત્ર બાઈબલ2 યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલ હિબ્રું ભાષા બોલે છે, તેથી તેઓ વધારે શાંત થયા. પાઉલે કહ્યું, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેઓ તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા; તેણે કહ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેણે હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું એટલે તેઓ વધારે શાંત રહ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે, See the chapter |