Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 21:2 - પવિત્ર બાઈબલ

2 પાતરામાં અમને એક વહાણ મળ્યું તે ફિનીકિયા પ્રદેશમાં જતું હતું. અમે વહાણમાં બેઠા અને હંકારી ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યાં ફિનીકિયા જનાર એક વહાણ મળ્યાથી અમે તેમાં બેસીને ઊપડી ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી અમે વહાણમાં બેસીને હંકારી ગયા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.

See the chapter Copy




પ્રે.કૃ. 21:2

Follow us:

Advertisements


Advertisements