પ્રે.કૃ. 20:8 - પવિત્ર બાઈબલ8 અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જે મેડી પર અમે એક્ત્ર થયા હતા ત્યાં ઘણા દીવા [બળતા] હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પાઉલે લોકો સમક્ષ સંદેશો આપ્યો અને મધરાત સુધી બોલવાનું ચાલુ રાખ્યું. કારણ, તે બીજે દિવસે ત્યાંથી જવાનો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા (પ્રકાશતા) હતા. See the chapter |