Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 2:35 - પવિત્ર બાઈબલ

35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને હું તારી સત્તામાં ના સોંપું ત્યાં સુધી મારી જમણી બાજુએ બેસ.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, હું તારા શત્રુઓને તારું પાદાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

35 ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને તારે તાબે કરું ત્યાં સુધી તું મારી જમણી તરફ બિરાજ.’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ.

See the chapter Copy




પ્રે.કૃ. 2:35

Follow us:

Advertisements


Advertisements