Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 2:26 - પવિત્ર બાઈબલ

26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે, અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે. હા, મારું શરીર પણ આશામાં રહેશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 એથી મારું અંત:કરણ પ્રસન્‍ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

26 આને લીધે મારું હૃદય પ્રસન્‍ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો મનુષ્યદેહ પણ આશામાં રહેશે;

See the chapter Copy




પ્રે.કૃ. 2:26

Follow us:

Advertisements


Advertisements