Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 2:18 - પવિત્ર બાઈબલ

18 તે સમયે, હું મારા સેવક-સેવિકાઓ પર મારો આત્મા રેડીશ અને તેઓ પ્રબોધ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ, અને તેઓ પ્રબોધ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 હા, એ દિવસોમાં હું મારા સેવકો અને સેવિકાઓનો મારા આત્માથી અભિષેક કરીશ, અને તેઓ ઉપદેશ કરશે.’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે;

See the chapter Copy




પ્રે.કૃ. 2:18

Follow us:

Advertisements


Advertisements