Online Bible

- Advertisements -




પ્રે.કૃ. 2:12 - પવિત્ર બાઈબલ

12 બધા લોકો આશ્ચર્યચકિત થયા. અને મૂંઝાયા. તેઓ એકબીજાને પૂછે છે, “આ શું થઈ રહ્યું છે?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, “આ શું હશે?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 આશ્ર્વર્ય અને ગૂંચવણમાં પડી જવાથી તેઓ બધા અરસપરસ પૂછવા લાગ્યા, “આ શું હશે?”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓ સર્વ વિસ્મિત થયા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે, “આ શું હશે?”

See the chapter Copy




પ્રે.કૃ. 2:12

Follow us:

Advertisements


Advertisements