પ્રે.કૃ. 11:9 - પવિત્ર બાઈબલ9 “પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઈ, ‘ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.’ See the chapterપવિત્ર બાઇબલ C.L.9 ફરીથી આકાશવાણી થઈ, ‘ઈશ્વરે જેને શુદ્ધ ગણ્યું છે તેને તું અશુદ્ધ ગણીશ નહિ.’ See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ. See the chapter |