2 થેસ્સલોનિકીઓ 3:8 - પવિત્ર બાઈબલ8 અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 અમે કોઈનું મફત ખાધું નથી. અમે સખત પરિશ્રમ સહિત રાતદિવસ ક્મ કરતા રહ્યા; જેથી તમારામાંના કોઈને અમે બોજારૂપ ન થઈ પડીએ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું; See the chapter |