Online Bible

- Advertisements -




૨ શમુએલ 9:9 - પવિત્ર બાઈબલ

9 પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “શાઉલનું તથા તેના આખા કુટુંબનું જે કંઈ હતું, તે સર્વ મેં તારા માલિકના દિકરાને પાછું આપ્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 પછી રાજાએ શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “તારા માલિકના પૌત્ર મફીબોશેથને શાઉલ તથા તેના કુટુંબનું સર્વસ્વ આપી દઉં છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “મેં તારા માલિકના દીકરાને શાઉલની તથા તેના કુટુંબની સર્વ સંપત્તિ આપી છે.

See the chapter Copy




૨ શમુએલ 9:9

Follow us:

Advertisements


Advertisements