Online Bible

- Advertisements -




૨ શમુએલ 9:2 - પવિત્ર બાઈબલ

2 શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?” “જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 શાઉલના ઘરનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજએ તેને પૂછ્યું, “શું તું સીબા છે?” તેણે કહ્યું, “તમારો દાસ તે જ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, “શું તું સીબા છે?” તેણે કહ્યું કે, “હા. હું તમારો દાસ છું.”

See the chapter Copy




૨ શમુએલ 9:2

Follow us:

Advertisements


Advertisements