૨ શમુએલ 9:13 - પવિત્ર બાઈબલ13 પણ મફીબોશેથ મહેલમાં રહેવા માંટે યરૂશાલેમ ગયો અને ત્યાં રાજાની સાથે ભોજન લેતો હતો. એ બંને પગે અપંગ હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 એમ મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે લંગડો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 આમ, બન્ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મફીબોશેથ યરુશાલેમમાં રહેતો હતો, તે હંમેશાં રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે અપંગ હતો. See the chapter |