૨ શમુએલ 9:12 - પવિત્ર બાઈબલ12 મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને મફીબોશેથનો મિખા નામે એક નાનો દિકરો હતો. સીબાના ઘરમાં જે રહેતા હતા તે બધા મફીબોશેથના ચાકર હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 મફીબોશેથને મિખા નામે એક યુવાન પુત્ર હતો. સીબાના કુટુંબના બધા સભ્યો મફીબોશેથના નોકર બન્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા. See the chapter |