૨ શમુએલ 8:8 - પવિત્ર બાઈબલ8 પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને હાદાદેઝેરનાં બેતા તથા બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 વળી, હદાદએઝેરના શાસન હેઠળનાં બેરા અને બેરોથાય નામનાં શહેરોમાંથી તે મોટા જથ્થામાં તાંબુ લઈ આવ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું. See the chapter |