૨ શમુએલ 8:7 - પવિત્ર બાઈબલ7 હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હદાદેઝેરના ચાકરોએ સજેલી સોનાની ઢાલો લઈને દાઉદ તે યરુશાલેમમાં લાવ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 હદાદએઝેરના લશ્કરી અધિકારીઓની સોનાની ઢાલો દાવિદ યરુશાલેમ લાવ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હદાદેઝેરના અધિકારીઓ પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો. See the chapter |