૨ શમુએલ 8:5 - પવિત્ર બાઈબલ5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દમસ્કના અરામીઓ સોબાના રાજા હદાદેઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે તે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 જ્યારે દમાસ્ક્સના અરામીઓએ હદાદએઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું ત્યારે દાવિદે તેના પર ત્રાટકીને બાવીસ હજાર માણસોને મારી નાખ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા. See the chapter |