Online Bible

- Advertisements -




૨ શમુએલ 8:16 - પવિત્ર બાઈબલ

16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સરુયાનો દિકરો યોઆબ સેનાપતિ હતો; અને અહિલુદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.

See the chapter Copy




૨ શમુએલ 8:16

Follow us:

Advertisements


Advertisements