Online Bible

- Advertisements -




૨ શમુએલ 8:13 - પવિત્ર બાઈબલ

13 વળી, દાઉદે મીઠાની ખીણમાં જ 18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 દાઉદ મીઠાના નીચાણમાં અઢાર હજાર અરામીઓને મારીને પાછો આવ્યો, ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને હરાવીને દાવિદ પાછો આવ્યો ત્યારે તે એથીયે વિશેષ નામાંક્તિ બન્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર અરામી માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.

See the chapter Copy




૨ શમુએલ 8:13

Follow us:

Advertisements


Advertisements