Online Bible

- Advertisements -




૨ શમુએલ 5:24 - પવિત્ર બાઈબલ

24 જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને શેતૂર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી, કેમ કે ત્યારે યહોવા પલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ગયા છે [એમ સમજવું] ”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 શેતૂર વૃક્ષોની ટોચ પર તું લશ્કરની કૂચનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે. કારણ, પલિસ્તીઓના સૈન્યને હરાવવા હું તારી અગાઉ કૂચ કરીશ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જયારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે પૂરા સામર્થ્યથી ચઢાઈ કરજે. તે વખતે હું યહોવાહ તારી આગળ પલિસ્તીઓના સૈન્ય પર હુમલો કરવા તારી અગાઉ ગયો છું. એવું સમજ જે.”

See the chapter Copy




૨ શમુએલ 5:24

Follow us:

Advertisements


Advertisements