૨ શમુએલ 4:3 - પવિત્ર બાઈબલ3 બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા, ને આજ સુધી ત્યાં આવી વસેલા છે.) See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તેના મૂળ રહેવાસીઓ ગિત્તીમ નાસી ગયા અને ત્યારથી તેઓ ત્યાં જ રહે છે.) See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં વસેલા છે. See the chapter |