૨ શમુએલ 24:9 - પવિત્ર બાઈબલ9 યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને યોઆબે રાજા આગળ લોકોની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી:ઇઝરાયલમાં તરવાર ખેંચનાર શૂરવીર પુરુષો આઠ લાખ હતા. અને યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 યુદ્ધમાં ભાગ લઈ શકે તેવા પુરુષોની કુલ સંખ્યાનો તેમણે રાજાને અહેવાલ આપ્યો. તેમની સંખ્યા ઇઝરાયલમાં આઠ લાખ અને યહૂદિયામાં પાંચ લાખની થઈ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી યોઆબે રાજા આગળ યોદ્ધાઓની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી.તે મુજબ ઇઝરાયલમાં તલવાર ચલાવનાર આઠ લાખ શૂરવીર પુરુષો તથા યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા. See the chapter |