Online Bible

- Advertisements -




૨ શમુએલ 24:8 - પવિત્ર બાઈબલ

8 આમ, તેઓ આખા દેશમાં ફર્યા અને નવ મહિના ને વીસ દિવસ પછી તેઓ પાછા યરૂશાલેમ આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એમ આખા પ્રદેશમાં સ્થળે સ્થળે ફરીને નવ માસ ને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 આમ નવ માસ અને વીસ દિવસ પછી આખા દેશમાં મુસાફરી કરીને તેઓ યરુશાલેમ પાછા ફર્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

See the chapter Copy




૨ શમુએલ 24:8

Follow us:

Advertisements


Advertisements