Online Bible

- Advertisements -




૨ શમુએલ 24:4 - પવિત્ર બાઈબલ

4 પરંતુ રાજાએ સખ્તાઇથી આગળ યોઆબ અને લશ્કરના અમલદારોને લોકોની ગણતરી કરવાનો હુકમ કર્યો તેથી તેઓ રાજાની પરવાનગી લઇ ઇસ્રાએલના લોકોની સંખ્યા ગણવા ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ રાજાનું વચન યોઆબ પર તથા સૈન્યના સરદારો પર પ્રબળ થયું. અને યોઆબ તથા સૈન્યના સરદારો પર પ્રબળ થયું. અને યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવા રાજાની હજૂરમાંથી ચાલ્યા ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 પણ રાજાએ યોઆબ અને તેના સેનાધિકારીઓને તેના હુકમને આધીન થવા જણાવ્યું. તેઓ તેની પાસેથી ગયા અને તેમણે ઇઝરાયલના લોકોની ગણતરી કરવી પડી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તોપણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યના સરદારોની ઉપર અસરકારક થયું. તેથી યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવાને રાજાની હજૂરમાંથી ગયા.

See the chapter Copy




૨ શમુએલ 24:4

Follow us:

Advertisements


Advertisements