Online Bible

- Advertisements -




૨ શમુએલ 23:23 - પવિત્ર બાઈબલ

23 તે ત્રીસ વીરો કરતાં પણ વધારે વિખ્યાત હતો, પણ તે ત્રણ વીરોમાંનો એક નહોતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો મુખ્ય અધિકારી બનાવ્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પેલા ત્રીસ જણા કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે [પહેલા] ત્રણી બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી પર નીમ્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 તે તેમનામાં ઉત્તમ હતો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાવિદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પેલા ત્રીસ સૈનિકો કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી ઉપર આગેવાન તરીકે નીમ્યો હતો.

See the chapter Copy




૨ શમુએલ 23:23

Follow us:

Advertisements


Advertisements