Online Bible

- Advertisements -




૨ શમુએલ 23:2 - પવિત્ર બાઈબલ

2 યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે, અને તેમનાં વચનો માંરા હોઠ ઉપર છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 “પ્રભુનો આત્મા મારા દ્વારા બોલે છે; તેમનો સંદેશો મારા હોઠ પર છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઈશ્વરના આત્માએ મારા દ્વારા વાણી ઉચ્ચારી, તેમનું વચન મારી જીભ પર હતું.

See the chapter Copy




૨ શમુએલ 23:2

Follow us:

Advertisements


Advertisements