૨ શમુએલ 22:8 - પવિત્ર બાઈબલ8 પૃથ્વી હાલી અને કાંપી ઊઠી, આકાશોના પાયા ધ્રૂજયા; કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, આકાશોના પાયા ખસી ગયા તથા હાલ્યા, કારણ કે તે કોપાયમાન થયા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા. See the chapter |