૨ શમુએલ 22:6 - પવિત્ર બાઈબલ6 કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો: મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો હતો. મરણના પાશમાં હું સપડાયો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 મૃત્યુલોક શેઓલનાં બંધનોએ મને જકડી લીધો હતો, અને મૃત્યુએ મારે માટે જાળ બિછાવી હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો. See the chapter |