Online Bible

- Advertisements -




૨ શમુએલ 22:49 - પવિત્ર બાઈબલ

49 માંરા દુશ્મનોથી મને છોડાવે છે; ને માંરા વિરોધીઓ સામે માંરું મસ્તક ઊંચું રાખે છે; ને હિંસાથી તે માંરું સદા રક્ષણ કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડી લાવે છે તે; હા, મારી સાથે ઊઠનારાથી તમે મને ઊંચો ચઢાવો છો; તમે જુલમી માણસથી મને બચાવો છો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

49 તે મને મારા શત્રુઓથી બચાવે છે, મારા વિદ્રોહીઓ પર મને વિજય પમાડે છે અને જુલ્મી માણસોથી મારું રક્ષણ કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. તમે બળાત્કારી માણસથી મને બચાવો છો.

See the chapter Copy




૨ શમુએલ 22:49

Follow us:

Advertisements


Advertisements