૨ શમુએલ 22:46 - પવિત્ર બાઈબલ46 અન્ય દેશોના લોકો ભયભીત થશે, તેઓ પોતાના છૂપાવાના સ્થાનોથી ભયથી થરથર ધ્રૂજતા બહાર આવશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 પારકા લોકોનો ક્ષય થશે, અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.46 તેઓ નાહિંમત થઈ જાય છે અને પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે. See the chapter |