૨ શમુએલ 22:45 - પવિત્ર બાઈબલ45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે. તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 પારકા લોકો ઢોંગથી મારે શરણે આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારું માનશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.45 પરદેશીઓ મારે પગે પડતા આવ્યા છે; તેઓ મારો પડયો બોલ ઝીલે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે. See the chapter |