Online Bible

- Advertisements -




૨ શમુએલ 22:42 - પવિત્ર બાઈબલ

42 તેઓએ પરિણામ વગર મદદ મેળવવા પ્રયત્નો કર્યા, તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા. પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 તેઓએ જોયું, પણ બચાવનાર કોઈ નહોતો; વળી તેઓએ યહોવાને વિનંતી કરી, પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

42 તેઓ સહાય શોધે છે, પણ કોઈ તેમને બચાવતું નથી; તેઓ પ્રભુને વિનંતી કરે છે પણ તે જવાબ આપતા નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ.

See the chapter Copy




૨ શમુએલ 22:42

Follow us:

Advertisements


Advertisements