૨ શમુએલ 22:41 - પવિત્ર બાઈબલ41 તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત: હું તેઓને હરાવી શકુ છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે, કે, મારા દ્વેષીઓનો હું નાશ કરું. See the chapterપવિત્ર બાઇબલ C.L.41 તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું. See the chapter |