૨ શમુએલ 22:39 - પવિત્ર બાઈબલ39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 મેં તેઓનો સંહાર કર્યો છે, તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ ફરી ઊઠી ન શકે. See the chapterપવિત્ર બાઇબલ C.L.39 હું તેમને મારીને પાડી દઉં છું અને તેઓ ઊભા થઈ શક્તા નથી; તેઓ મારા પગ પાસે પટકાઈ પડે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે. See the chapter |