૨ શમુએલ 22:37 - પવિત્ર બાઈબલ37 યહોવા માંરા પગો અને પગની ઘૂંટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તમે મારાં પગલાં નીચે જગા વિશાળ કરી છે, અને મારા પગ સરકી ગયા નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.37 મારાં પગલાં માટે તમે વિશાળ જગ્યા આપી છે, અને મારા પગ સરકી ગયા નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી. See the chapter |