૨ શમુએલ 22:36 - પવિત્ર બાઈબલ36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે. અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; અને તમારી કૃપાદષ્ટિએ મને મોટો કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.36 હે પ્રભુ, તમે મને તમારા ઉદ્ધારની ઢાલ આપી છે, તમારી મમતાથી તમે મને મહાન બનાવ્યો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે. See the chapter |