૨ શમુએલ 22:34 - પવિત્ર બાઈબલ34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે, અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તે મારા પગને હરણીના [પગ] જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.34 તે મારાં પગલાં હરણનાં જેવાં ચપળ બનાવે છે;* ઉચ્ચસ્થાનો પર તે મને સલામત રાખે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે. See the chapter |